કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન પત્રકારોને 'ફ્રન્ટલાઈન વર્કર્સ' તરીકે ઘોષિત કર્યા ?

પશ્ચિમ બંગાળ
કર્ણાટક
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ?

ભૂટાન
નેપાળ
હોંગકોંગ
ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં આયુષ મંત્રાલયે કયા રાજ્યમાં વૈદ્ય આપકે દ્વાર યોજના શરૂ કરી ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP