કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ પુડુચેરી સિક્કિમ લદાખ ઉત્તરાખંડ પુડુચેરી સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? ટેરેન્સ લુઈસ સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ સુરેશ મુકુંદ રેમો ડિસોઝા પ્રભુ દેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં H10N3 બર્ડ ફ્લુનો વિશ્વમાં પહેલો માનવ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? મ્યાનમાર અમેરિકા જાપાન ચીન મ્યાનમાર અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર વિકાસમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? 12 9 11 10 12 9 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP