કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? સિપ્લા ભારત બાયોટેક ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા સિપ્લા ભારત બાયોટેક ઝાયડસ કેડિલા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 7 મે 9 મે 10 મે 8 મે 7 મે 9 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો? જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ રંગનાથ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) લાગ બી' ઓમેર કયા ધર્મનો તહેવાર છે ? ખ્રિસ્તી યહૂદી મુસ્લિમ પારસી ખ્રિસ્તી યહૂદી મુસ્લિમ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP