કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં COVID-19 સંદર્ભે ચર્ચામાં રહેલું Swabseq શું છે ? ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન બુસ્ટર ડોઝ દવા ટેસ્ટિંગ પ્લેટફોર્મ વેક્સિન બુસ્ટર ડોઝ દવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? કર્ણાટક છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પ્રોજેક્ટ બોલ્ડ BOLD (Bamboo Oasis on Lands in Drought) ક્યા રાજ્યમાં શરૂ કરાયો ? હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં AI For All પહેલ માટે કઈ કંપનીએ CBSE અને શિક્ષણ મંત્રાલય સાથે સહયોગ કર્યો ? ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 'India Cycles4change challenge' સાથે ક્યું મંત્રાલય સંકળાયેલું છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? પેરિસ જીનીવા એમ્સટર્ડમ નેપલ્સ પેરિસ જીનીવા એમ્સટર્ડમ નેપલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP