કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CRPF દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ કયા રાજ્યમાં સ્થિત છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ? 2017 2018 2016 2015 2017 2018 2016 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોઈલવર બ્રિજનું નિર્માણ તાજેતરમાં કઈ નદી પર કરવામાં આવ્યું છે ? પેનગંગા ગંગા સોન વેનગંગા પેનગંગા ગંગા સોન વેનગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચારધામ હાઈવે પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાનશ્રીએ કયા વર્ષમાં કરી હતી ? 2015 2016 2018 2017 2015 2016 2018 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી ? ઈન્દોર ગોરખપુર પટના રાંચી ઈન્દોર ગોરખપુર પટના રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2021 31 જાન્યુઆરી, 2022 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP