કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ડસ બેસ્ટ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? અમદાવાદ દિવસપુર રાયપુર લખનઉ અમદાવાદ દિવસપુર રાયપુર લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? સિંગાપુર ક્યુબા ચીન મ્યાનમાર સિંગાપુર ક્યુબા ચીન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'જહાં વોટ, વહાં વેક્સિનેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું ? બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ દિલ્હી રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP