વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'CSMCRI' નું પૂરું નામ જણાવો.

સેન્ટર ફોર સાયન્સ ઓફ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
સેન્ટ્રલ સાઈન્સ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કમ્પોનન્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગુરુત્વાતરંગો વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
તે પ્રકાશના તરંગો જેવા હોય છે.
આપેલ બંને
તેને અટકાવી શકાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

i,ii અને iv
માત્ર iii
ii, iii અને iv
i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો.

લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો.

સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP