કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિશ્વની પ્રથમ ત્વરિત સલાહ એપ CUNSULT લોન્ચ કરી ? માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ તમામ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રેલવે ઝોન દ્વારા ત્રિશૂલ અને ગરૂડ નામની બે લાંબા અંતરની માલગાડીઓ ચલાવવામાં આવી ? દક્ષિણ રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ-મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ-મધ્ય રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા દેશમાં ‘ભૂદાન ગ્રોવ' તકતીનું અનાવરણ કર્યું ? ક્રોએશિયા ઈઝરાયેલ સ્લોવેનિયા રશિયા ક્રોએશિયા ઈઝરાયેલ સ્લોવેનિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? વિશાખાપટ્ટનમ્ ભોપાલ વારાણસી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ્ ભોપાલ વારાણસી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં કૂતરાંથી પ્રસરતા હડકવાની નાબૂદી માટે નેશનલ એક્શન પ્લાન શરૂ કર્યો છે ? વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2040 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2040 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP