બાયોલોજી (Biology)
CZA નું પૂરું નામ શું છે ?

સેન્ટ્રલ ઝુ ઓથોરિટી
સેન્ટ્રલ ઝુઓલોજિકલ ઓર્ગેનાઇઝેશન
સેન્ટ્રલ ઝુઓલોઝિકલ ઓથોરિટી
સેન્ટ્રલ ઝુ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ પ્રકારના સૂક્ષ્મ જીવ એક દિવસમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

200 ગ્રામ
230 ગ્રામ
230 ગ્રામ
250 ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બધા જ પ્રકારની સમમિતિ ધરાવતો સમુદાય કયો છે ?

સંધિપાદ
પૃથુકૃમિ
નુપૂરક
પ્રજીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ?

બ્રિટિશ, જર્મન
અમેરિકા, કેનેડા
જર્મન, બ્રિટિશ
જર્મન, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP