Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

પ્રેઝન્ટેશન
ભૌતિક
સેશન
ડેટાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતીમાં લઘુકથાના આરંભક અને પુરસ્કર્તા શ્રી મોહનલાલ પટેલના પુસ્તકનું નામ જણાવો.

ઝાકળમાં સૂરજ ઊગે
ત્રેપનમી બાર
આઠમું પાતાળ
સાતમો કોઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP