GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 d/dy (x+y)= ___ Zero 1 1+y x+1 Zero 1 1+y x+1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે માત્ર માત્ર અને જ ને જ માત્ર માત્ર અને જ ને જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ? ફાઈલ પુનરાવર્તન ફાઈલ સંકોચન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ફાઈલ પુનરાવર્તન ફાઈલ સંકોચન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પય' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? જંતુ અનાજ શ્વાસ રાત્રિ જંતુ અનાજ શ્વાસ રાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અવેજ વિનાનો કરાર ___ છે. ગેરકાયદેસર અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં રદબાતલ ગેરકાયદેસર અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં રદબાતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તિર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા મહીસાગર નવસારી વલસાડ મહેસાણા મહીસાગર નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP