કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠન દ્વારા DEFENDER-Europe 21 સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું ? NATO SAARC ASEAN OECD NATO SAARC ASEAN OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો વિવેક શર્મા રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો વિવેક શર્મા રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતનું પ્રથમ એલિફન્ટ રિઝર્વ સિંહભૂમિ એલિફન્ટ રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ આસામ કર્ણાટક ઝારખંડ કેરળ આસામ કર્ણાટક ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ? તુર્કી ઈરાન ઈઝરાયેલ ઈટલી તુર્કી ઈરાન ઈઝરાયેલ ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી અમર્ત્ય સેન અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન સુબ્રમણ્યમ સ્વામી અમર્ત્ય સેન અરવિંદ પનગઢિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP