કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે લઘુમતી બાબતોના નિદેશાલય (Directorate of Minority Affairs)ની સ્થાપના કરી ? મણિપુર ઉત્તરાખંડ નાગાલેન્ડ ઝારખંડ મણિપુર ઉત્તરાખંડ નાગાલેન્ડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહી બાસંવાડા એટોમિક પાવર પ્રોજેકટ ક્યા રાજ્યમાં સ્થપાઈ રહ્યો છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? IIT બોમ્બે ICMR AIIMS નીતિ આયોગ IIT બોમ્બે ICMR AIIMS નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ રમતમાં ‘સોફ્ટ સિગ્નલ’ આપવાની પ્રથા નાબૂદ કરવામાં આવી ? બાસ્કેટબોલ ક્રિકેટ ટેનિસ ફૂટબૉલ બાસ્કેટબોલ ક્રિકેટ ટેનિસ ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? છત્તીસગઢ ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના કાલેસર નેશનલ પાર્કમાં વાઘ જોવા મળ્યો ? હરિયાણા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP