બાયોલોજી (Biology)
DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ?

60
120
480
240

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્ત્વની રચના કઈ છે ?

ફિમ્બ્રી
કશા
પિલિ અને ફિમ્બ્રી
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી પ્રજનનની એક પદ્ધતિ કઈ છે ?

સજીવ શક્તિ
સંજીવન શક્તિ
મુક્ત શક્તિ
જૈવશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સીનસિટીયમ એટલે,

બહુકોષકેન્દ્રકી
ભાજનતલ
કાઈનેટોકોર્સ
કોષરસ વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ ક્યાં દ્રવ્યોનું બનેલું છે ?

લિપિડ
લિપિડ અને પ્રોટીન
કાર્બોદિત
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP