બાયોલોજી (Biology)
નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?

તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
તે અનુકૂલનનો એકમ છે.
પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે?

લિંગ નિશ્ચયન માટે
અંગ-પ્રત્યારોપણ માટે
વારસો સાચવવા માટે
જનીન ઇજનેરીવિદ્યા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેન્ટ્રોમિટર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે ?

મેટાસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રિક
એક્રોસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ?

સખત નલિકાનું નિર્માણ થાય.
એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય.
આપેલ તમામ
શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક મુખ્યત્વે

ગ્લોબ્યુલર પ્રોટીન
ન્યુક્લિઓ પ્રોટીન
તંતુમય પ્રોટીન
રચનાત્મક પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP