સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય.

ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર
કરમુક્ત
અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર
મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ___ ના આધારે થવું જોઈએ.

ખાતાવહી
રોકડ મેમા
લેણદારોના પત્રક
વેપારી સાથેના પત્ર વ્યવહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક-અંકુશમાં ___ નો સમાવેશ થાય છે.

આંતરિક તપાસ
આપેલ બંને
આંતરીક ઓડીટ
આપેલ પૈકી એકેય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપનીના ડિરેક્ટર્સ ભરપાઈ થયેલ શેરમૂડી અને મુકત અનામતોના ___ શેર્સ બાયબેક કરી શકે.

20% સુધી
10% સુધી
20% થી વધુ અને 50% સુધી
10% થી વધુ અને 25% સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP