ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ડોલેક્ષ - DOLLEX શું છે ?

ભારતના નાણાબજારનો એક સૂચકાંક
ભારતનું એક સ્ટોક એક્સચેન્જ
યુ.એસ.એ. નું એક સ્ટોક એક્સચેન્જ
યુ.એસ.એ. ના નાણા બજારનો એક સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

1 અને 3
1, 2, 3
આપેલ તમામ
1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
HDI એટલે...

હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ
હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષ
હ્યુમન ડીસીઝ ઈન્ડેક્ષ
હેલ્થ ડેવલપમેન્ટ ઈન્ટગ્રેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

રેલવે અકસ્માત શમન ફંડ
રાષ્ટ્રીય રેલ સુરક્ષા કોશ
રેલ સલામતી રીઝર્વ ફંડ
રેલ સુરક્ષા અર્થ કોશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP