GSSSB Bin Sachivalay Mock Test 1
શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય કયાં આવેલું છે ?

પાટણ
વડોદરા
ગાંધીનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

રવિશંકર મહારાજ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના
સંત સુ૨દાસ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP