કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ?

સુખોઈ 30 MK-1
HAL તેજસ MK-2
સુખોઈ Su-57
મિગ 29-K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન ક્યા સ્થળે કર્યું હતું ?

દહેરાદૂન
કાશીપુર
રૂડકી
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP