કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO દ્વારા વિકસિત ગાઈડેડ બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. એર ટુ એર એર ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર એર ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ? ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? વિયેતનામ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત વિયેતનામ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સુશાસન દિવસ (Good Governance Day) ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP