કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા સ્થળે સંરક્ષણ ટેકનોલોજી અને પરીક્ષણ કેન્દ્ર અને DRDOના બ્રહ્મોસ મેન્યુફેકચરિંગ સેન્ટરની આધારશિલા મુકી ? પુણે લખનઉ પટના ચેન્નાઈ પુણે લખનઉ પટના ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? નંદા પુષ્ટિ અભિલાષા પાટિલ શારદા મેનન ટી.એસ.કનકા નંદા પુષ્ટિ અભિલાષા પાટિલ શારદા મેનન ટી.એસ.કનકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે એડવાન્સ્ડ રેન્જ બાબર ક્રૂઝ મિસાઈલ 1B નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? પાકિસ્તાન બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન બાંગ્લાદેશ સાઉદી અરેબિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 5મો રાષ્ટ્રીય સિધ્ધ દિવસ ક્યારે મનાવાયો ? 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 23 ડિસેમ્બર 22 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ બેંક 'મોસ્ટ ઈનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસ' માટે CIID× એવોર્ડ 2021 જીત્યો ? AXIS બેંક ICICI બેંક HDFC બેંક SBI બેંક AXIS બેંક ICICI બેંક HDFC બેંક SBI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP