કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
વિશાખાપટ્ટનમ
અમદાવાદ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ?

રાધીકા શર્મા
માધવી કિશોર
નેહા ઉપાધ્યાય
પ્રિયંકા નુટક્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એન.ચંદ્રશેખરન
આર.સુબ્રમણ્યમ
પી.ભટ્ટાચાર્ય
એમ. ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP