કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દિવસે ડિફેન્સ સિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)નો 65મો સ્થાપના દિવસ મનાવાયો ?

1 જાન્યુઆરી
2 જાન્યુઆરી
7 જાન્યુઆરી
3 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ જણાવો.

ક્યુચર ઓફ STI : ઈમ્પેક્ટ ઓન એજ્યુકેશન સ્કિલ્સ એન્ડ વર્ક
ઈન્ટેગ્રેટેડ એપ્રોચ ઈન S&T ફોર સસ્ટેનેબલ ફ્યુચર
રેડિએશન એન્ડ રેડિયોઆઈસોટોપ્સ ઈન હેલ્થકેર
ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબીઈંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ?

બેંગલોર ઘોષણાપત્ર
ભોપાલ ઘોષણાપત્ર
ચેન્નાઈ ઘોષણાપત્ર
નાગપુર ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP