કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
DRDO દ્વારા વિકસિત NETRA સોફ્ટવેરમાં NETRAનું પૂરું નામ જણાવો.

નેશનલ ટ્રેડ એનાલિસિસ
નેશનલ ટ્રેડ અલ્ગોરિધમ
નેશનલ ટેરિફ અલ્ગોરિધમ
નેટવર્ક ટ્રાફિક એનાલિસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ?

INS તલવાર
INS જલશ્વ
INS સહ્યાદ્રી
INS કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ
વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા
ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
વન વિજ્ઞાન કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
કઇ રસી ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેની રસી બાળકોમાં કોરોના સંક્રમણ રોકવા કારગર છે ?

જે એન્ડ જે
મોડેર્ના
સ્પુતનિક
ફાઇઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ?

IIT ગાંધીનગર
IIT ગુવાહાટી
IIT દિલ્હી
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP