કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ?

ઓડિશા
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ?

ઉત્તર પ્રદેશ
આસામ
મેઘાલય
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નિર્માણાધિન જોજિલા ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

ઉત્તરાખંડ
સિક્કિમ
જમ્મુ-કાશ્મીર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP