કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ___ માટે eAwas પોર્ટલ લૉન્ચ કર્યું. CAPF CRPF CISF ITBP CAPF CRPF CISF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા સ્થળે પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું ? એકતાનગર (કેવડિયા) અમદાવાદ ગાંધીનગર રાજકોટ એકતાનગર (કેવડિયા) અમદાવાદ ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્રુ સમજૂતી (Bru Agreement) ક્યા રાજય સાથે સંબંધિત છે ? આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? રશિયા ચીન ફ્રાન્સ અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? ગુજરાત રાજસ્થાન કર્ણાટક પશ્ચિમ બંગાળ ગુજરાત રાજસ્થાન કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ? 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP