ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Oikonomos Ecology Nomos Philco Oikonomos Ecology Nomos Philco ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ? દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. દેશમાંથી આયાત/ નિકાસ થાય છે. દેશમાંથી માત્ર આયાત થાય છે. દેશમાંથી માત્ર નિકાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 4 ટકા 6 ટકા 10 ટકા 8 ટકા 4 ટકા 6 ટકા 10 ટકા 8 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? National Aid Bank for agriculture department National bank for rural development એકેય નહીં National bank for agriculture and rural development National Aid Bank for agriculture department National bank for rural development એકેય નહીં National bank for agriculture and rural development ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ? 1. કુપોષણથી પીડાતી વસ્તી 2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર 5. ગરીબી રેખા નીચે જીવતા લોકો 1,2,3 અને 4 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3,4 અને 5 1,2,3 અને 4 2,3,4 અને 5 1,2 અને 3 1,2,3,4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો કયારે ઘડાયો ? 1995 1992 2000 1999 1995 1992 2000 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP