ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
EPZ એટલે શું ?

એક્સપોર્ટ પેમેન્ટ ઝોન
એક્સ્પોર્ટ પ્રોડક્શન ઝોન
એક્સ્પોર્ટ પ્રોસેસિંગ ઝોન
એક્સપોર્ટ પ્રમોશન ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ?

1 એપ્રિલ 1935
1 જાન્યુઆરી 1949
એકેય નહિ
1 જાન્યુઆરી 1945

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ ઘટે
ભાવ વધે
ભાવ યથાવત્ રહે
આપેલ કોઈપણ બાબત બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ
પાર્લામેન્ટ એકટ
આયોજન પંચ
ફીસકલ પોલીસી એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP