ફૂલફોર્મ્સ (Full Forms)
ESIC નું પુરૂ નામ જણાવો.

Employees State Insurance Council
Employees State Insurance Corporation
Employees State Insurance Co-ordination
Employees State Insurance Committee

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા શરૂ કરાયેલ કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન અંતર્ગત વપરાતા 'SAM' શબ્દ નો અર્થ જણાવો.

Severe Acute Malnutrition
Severe Anaemic Malnutrition
Severe Anaemic Mother
Serious Anaemic Mother

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRP નું પૂરું નામ જણાવો.

ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધી રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કંપની ઓફ ધી રેડિયીએકિટવ પ્રોગ્રામ
ઈન્ટરનેશનલ કમિશન ઓન રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કોન્સોટિર્યમ ઓફ ધી રેડિયોએકિટવ પ્રોગ્નોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વડોદરા સ્થિત GNFC (જી.એન.એફ.સી.)નું પૂરું નામ જણાવો.

ગુજરાત નર્મદા વેલી–ફર્ટીલાઈઝર્સ કંપની લિમિટેડ
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશન
ગુજરાત નર્મદા રીવર ફર્ટીલાઈઝર્સ કોર્પોરેશન
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વાહનો માટે જરૂરી પી.યુ.સી. સર્ટીફિકેટનું આખું નામ શું છે ?

પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ
આમાંથી એકપણ નહી
પીપલ્સ અન્ડર ગો ચેન્જ
પીલ્યુટર્સ યુઝ કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP