કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને એન્જેલા મર્કેલને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ પહલગામ સોનમર્ગ શ્રીનગર ગુલમર્ગ પહલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા મુકેશ અંબાણી ગૌતમ અદાણી રાધાકિશન દામાણી સાઈરસ પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 22 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતનું પ્રથમ ફલેક્સ ફયૂલ સ્ટ્રોન્ગ હાઈબ્રિડ ઈલેકિટ્રક વેહિકલ રજૂ કર્યું ? ટોયોટા કિયા હ્યુન્ડાઈ ટાટા ટોયોટા કિયા હ્યુન્ડાઈ ટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. આપેલ તમામ 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કર્યું. આપેલ તમામ 35મી રાષ્ટ્રીય રમતોનું આયોજન 2015માં કેરળમાં કરાયું હતું. 36મી નેશનલ ગેમ્સ 2022નું આયોજન ગુજરાતના છ જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP