કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? સુરત ઉદયપુર મુંબઈ ભોપાલ સુરત ઉદયપુર મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 8 ઓગસ્ટ 10 માર્ચ 7 એપ્રિલ 7 મે 8 ઓગસ્ટ 10 માર્ચ 7 એપ્રિલ 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એપ લૉન્ચ કરી ? ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી નેશનલ હેલ્થ ઑથોરિટી એક પણ નહીં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (IISc) બેંગલુરુ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ, દિલ્હી નેશનલ હેલ્થ ઑથોરિટી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ તમાકુ નિષેધ દિવસ (World No Tobacco Day) ક્યારે મનાવાય છે ? 16 મે 29 મે 22 મે 31 મે 16 મે 29 મે 22 મે 31 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શરૂ કરાયેલું 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાનનો સમયગાળો કેટલો છે ? 130 દિવસ 50 દિવસ 90 દિવસ 110 દિવસ 130 દિવસ 50 દિવસ 90 દિવસ 110 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ? ચીન ભારત ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ચીન ભારત ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP