કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

તે મચ્છરજનિત રોગ વિરુદ્ધ વિશ્વની પ્રથમ રસી છે.
આપેલ પૈકી કોઈ નહીં
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ વિશ્વની પ્રથમ મેલેરિયા રસી RTS, S/AS01ને મંજૂરી આપી છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?

વિરાટ કોહલી
એમ.એસ. ધોની
ઈઓન મોર્ગન
ડેવિડ વોર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ?

બેંગલુરુ
ચેન્નઈ
હૈદરાબાદ
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ સેશેલ્સમાં ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) કાર્યક્રમ શરૂ કર્યો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
OECD
UNDP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP