કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ?

ઓડિશા
છત્તીસગઢ
મહારાષ્ટ્ર
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP