સંસ્થા (Organization)
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ?

ટોકયો (જાપાન)
પેરિસ (ફ્રાન્સ)
લંડન (ઈંગ્લેન્ડ)
રોમ (ઈટાલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD))નું વડુમથક ક્યા આવેલું છે ?

સિડની (ઓસ્ટ્રેલિયા)
વિયેના (ઓસ્ટ્રિયા)
લંડન (ઈંગ્લેન્ડ)
રોમ (ઈટાલી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નામ (NAM) સંગઠનનું પૂરૂ નામ શું છે ?

નોર્થ એશિયન મુવમેન્ટ
નોર્થ એટલાન્ટિક મુવમેન્ટ
નોર્થ એલાઈડ મુવમેન્ટ
આપેલ માંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ?

ન્યુ દિલ્હી
ટોરન્ટો
લન્ડન
જીનીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP