કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફર્નારિયમ (Fernarium) બનાવવામાં આવ્યું છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT પટના IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ IIT પટના IIT દિલ્હી IIT મુંબઈ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? અમેરિકા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ભારત ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2050 2030 2047 2025 2050 2030 2047 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન વાઈલ્ડલાઈફ કોનફ્લિક્ટ એન્ડ કોએકિઝસ્ટન્સની યજમાની ક્યો દેશ કરી રહ્યો છે ? રશિયા અમેરિકા UK જર્મની રશિયા અમેરિકા UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World Intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 24 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP