કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા ભારતીય અભિનેતાને 'ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ્સ' (FIAF) પુરસ્કાર 2021થી સન્માનિત કરાશે ? ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન ઋષિ કપૂર રજનીકાંત ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન ઋષિ કપૂર રજનીકાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? ઈઝરાયેલ માલદીવ સ્વીડન બ્રાઝિલ ઈઝરાયેલ માલદીવ સ્વીડન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.કે.સિન્હા એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ પી.કે.સિન્હા એન. એસ. શૃંગલા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? સ્વિત્ઝર્લેન્ડ રશિયા નોર્વે ફ્રાન્સ સ્વિત્ઝર્લેન્ડ રશિયા નોર્વે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ? ચીન ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ચીન ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP