કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ (World Suicide Prevention Day) ક્યારે મનાવાય છે ?

8 સપ્ટેમ્બર
10 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર
9 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

18 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ?

આપેલ બંને
નીતિ આયોગ
WRI
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP