કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022માં ઉપયોગમાં લેવાયેલા ફૂટબોલનું નામ જણાવો. બ્રાઝુકા ટેલ્સ્ટાર મેક્ટા જબુલામી અલ રિહલા બ્રાઝુકા ટેલ્સ્ટાર મેક્ટા જબુલામી અલ રિહલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ? ગાંધીનગર વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ગાંધીનગર વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? હૈદરાબાદ કોચીન મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ કોચીન મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે ઓરિયન સ્પેસક્રાફ્ટ લૉન્ચ કર્યું ? અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા પી.કે. સેહગલ કે.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ ક્યારે મનાવાય છે ? 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP