કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ?

ગાંધીનગર
મુંબઈ
વિશાખાપટ્ટનમ
કોચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં UKની કંપનીઓએ ક્યા રાજ્યને વ્યાપાર કરવા માટે ટોચના રાજ્યનો દરજ્જો આપ્યો ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
2022નો સાહિત્યનો JCB એવોર્ડ કઈ પુસ્તકે જીત્યો ?

ટોમ્બ ઓફ સેન્ડ
સોંગ ઓફ ધ સોઈલ
વાલ્લી
ધ પેરેડાઈસ ઓફ ફૂડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP