કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ?

કેરળ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ?

ફ્રાન્સ
ભારત
નેપાળ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP