GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા અપાતી વિવિધ લોન અન્વયે કઈ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ. 10.00 લાખ સુધીની રાખવામાં આવેલ છે ?

ટર્મ લોન (મુદતી લોન)
લઘુસ્તરીય ધિરાણ યોજના
સ્વયં સક્ષમ યોજના
મહિલા સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ?

બીજા પ્રકારની ભૂલ
આપેલ પૈકી કોઈ નહીં
પહેલા પ્રકારની ભૂલ
પહેલા અને બીજા પ્રકારની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP