Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Fill in the blank with article, “He died ___ year ago.” an a the few an a the few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? હીરક મહોત્સવ રજત મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ રજત મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? વૂલર નળ સાંભર ઢેબર વૂલર નળ સાંભર ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળગંગાધર તિળક પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. ધ્વનિ સૂર નિરાંત નિષ્પંદ ધ્વનિ સૂર નિરાંત નિષ્પંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધારણા દીપ્તિ ઘી ધીરજ ધારણા દીપ્તિ ઘી ધીરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP