Talati Practice MCQ Part - 6
ગુજરાતના મીની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે ?

વલસાડ
નર્મદા
તાપી
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ખુબસુરત
ખૂબસૂરત
ખૂબસૂરત
ખુબસુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

સહ્યાદ્રી
વિંધ્યાચલ
સાતપૂડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

નિપાત
સંયોજક
અનુગ
પ્રત્યય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP