GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પન્નાલાલ પટેલ
(b) ઝવેરચંદ મેઘાણી
(c) ઉમાશંકર જોષી
(d) રમણભાઈ નીલકંઠ
(1) ગંગોત્રી
(2) તુલસીક્યારો
(3) રાઈનો પર્વત
(4) મળેલા જીવ

d-3, b-2, c-1, a-4
b-4, c-3, d-2, a-1
a-2, d-1, b-3, c-4
c-2, a-3, d-1, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ?

રાજકોટ
મોરબી
પાટણ
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP