GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Will you mind ___ sitting beside you ? mine I my me mine I my me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઇ સ્થિતિએ હોય છે ? આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? નીચે જમણી ડાબી ઉપર નીચે જમણી ડાબી ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત સંબંધકકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP