GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો ક્યારે મોકૂફ રાખી શકાય ?

બંધારણના સુધારા
રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત
સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી
વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ?

વિટામિન-કે
વિટામિન-સી
વિટામિન-ડી
વિટામિન-બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ?

2020
2025
2024
2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ?

ચાલુ ખાતાની થાપણો
આપેલ બંને
રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક
ટૂંકી નોટિસે મળે એવા નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP