Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો.

સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે.
સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ફૂલોના એક ઢગલામાંથી 12 ફૂલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતાં 5 ફૂલો વધ્યાં. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફુલો વધ્યા હોત તો ઢગલામાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ?

80
90
65
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો.

છૂપી વાત ખુલ્લી કરવી
બલિદાન આપવું
રહસ્ય પ્રગટ થવું
ગેરસમજ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તમાકુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP