Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

રામનારાયણ વિ. પાઠક
પુરરાજ જોષી
ચંદ્રકાંત બક્ષી
જયંતીલાલ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.290
રૂ.280
રૂ.400
રૂ.260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP