કાયદો (Law) FIR નું પૂરું નામ શું છે ? First information report First investigation record First information record First investigation report First information report First investigation record First information record First investigation report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ? જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો જાહેર નોકરનું સ્વરૂપ રબારીનો વેશ ધારણ કરવો સૈનિકનું સ્વરૂપ ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? આઈ.પી.સી. કલમ 154 ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 આઈ.પી.સી. કલમ 154 ગુજરાત પોલીસ એક્ટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ગુના અંગેની જાણ કરવી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો આરોપીને ગુના અંગેની જાણ કરવી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ધમકાવવો તકસીરવાર ઠરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP