કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કઈ ડિજિટલ કંપની વિશ્વની સૌથી લાંબી સમુદ્રી કેબલ ફર્મિના (Firmina) સ્થાપિત કરશે ? માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ IBM માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 14 જૂન 13 જૂન 12 જૂન 15 જૂન 14 જૂન 13 જૂન 12 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ મ્યાનમાર અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? મર્લિન બુથ ડેવિડ ડિયોપ સિત્સી ડાંગરેમ્બા ઓલ્ગા રેવન મર્લિન બુથ ડેવિડ ડિયોપ સિત્સી ડાંગરેમ્બા ઓલ્ગા રેવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP